નિષ્ટિ
લેખક : પંકજ પંડ્યા
Author : Pankaj Pandya
કોર્પોરેટ ક્ષેત્રની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ નવલકથા અગાઉ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તબક્કાવાર પ્રસિદ્ધ થયેલી અને લોકપ્રિય બની હતી.