One Indian Girl - Gujarati Gujarati Book by Chetan Bhagat
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વન ઇન્ડિયન ગર્લ

લેખક : ચેતન ભગત


One Indian Girl - Gujarati

Author : Chetan Bhagat

Original Price: 250.00
Discount: 10%
Price: 225.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ભારતના સર્વાધિક લોકપ્રિય લેખક ચેતન ભગતની નવી બેસ્ટ-સેલર નવલકથાનો રસાળ અનુવાદ, સદાબહાર લેખક સૌરભ શાહની કલમે.

પંદર કલાક પછી જેનાં લગ્ન થવાનાં છે અે રાધિકા મહેતા વિચારી રહી છે કે અા ઝમેલામાંથી હું કેવી રીતે છટકી જઉં.….અને પછી શરૂ થાય છે ગોવાની ફાઇવસ્ટાર હોટલમાં છ દિવસના ડેસ્ટિનેશન વૅડિંગની રોલર કોસ્ટર રાઈડ. અરેન્જ્ડ મૅરેજ કરવા જઈ રહેલી અેક યંગ છોકરી જેને અગાઉ બાૅયફ્રેન્ડ હતા, અેનાં સપનાં, અેની કરિયર અને અેની મૂંઝવણોની ક્રેઝી અને માઇન્ડ બોગલિંગ પ્લાૅટ ધરાવતી ડૅમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અેટલે ‘વન ઇન્ડિયન ગર્લ.


Book Details


Transliteration

  • Title : One Indian Girl - Gujarati
  • Author: Chetan Bhagat
  • Translator : Saurabh Shah
  • Publication Year : 2019
  • ISBN : 978935122595
  • Pages : 264
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Geedh
200.00

Purankathit Ma Durga
260.00

Hu Konarak Shah
225.00

Vevishal
200.00

Dungar Gharado Thayo
130.00

Pratikriya
120.00

Purvarag - Paraspar - Premansh (Set of 3 Books)
350.00

Panch Ne Ek Panch
140.00