Pinjarni Aarpar Gujarati Book by Madhav Ramanuj
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

પિંજરની આરપાર

લેખક : માધવ રામાનુજ


Pinjarni Aarpar

Author : Madhav Ramanuj

Original Price: 370.00
Discount: 10%
Price: 333.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને પદ્મશ્રીનું બહુમાન પ્રાપ્ત કરનાર અમદાવાદના કાંકરિયા ઝૂના સંચાલક રૂબિન ડેવિડના જીવન આધારિત નવલકથા. ૧૯૯૦માં આ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી તે અગાઉ ‘જન્મભૂમિ પ્રવાસી’માં હપ્તાવાર પ્રગટ થયેલી અને બહોળી લોકચાહના પામી હતી.

ઝૂ અને તેમાં વસતા પશુપંખીઓને પોતાના બાળકોની જેમ ચાહનારા રૂબિને કરેલા પશુપક્ષીઓના પ્રજનન-સંવર્ધન અને સંરક્ષણના વિવિધ પ્રયોગોએ સુપ્રસિદ્ધ પ્રકૃતિવિદોનું ધ્યાન ખેંચ્યું. એક અતિઉમદા ઇન્સાનના, પ્રાણીબાગની દુનિયા અને પશુપંખીઓ સાથેના હૃદયસ્પર્શી પ્રસંગો, દુર્લભ તસ્વીરો અને સંવેદનાથી છલકાતી આ કથા ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ નવલકથાઓમાં સ્થાન પામે છે.


Book Details


Transliteration

  • Title : Pinjarni Aarpar
  • Author: Madhav Ramanuj
  • Publication Year : 2017
  • First Edition : 1990
  • ISBN : 9789351752387
  • Pages : 376
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Sambhav Asambhav
350.00

Murderers Murder
200.00

Chitralekha
165.00

Mari Parnetar
140.00

Kashinu Karvat
180.00

Asuryalok
350.00

Aabh Zukyu Palke
175.00