Pramukhpath Gujarati Book by Shailesh Sagpariya
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

પ્રમુખપથ

લેખક : શૈલેશ સગપરિયા


Pramukhpath

Author : Shailesh Sagpariya

Original Price: 200.00
Discount: 15%
Price: 170.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

નોંધ : આ પુસ્તકનો પ્રિ-ઓર્ડર આપ કરી શકો છો. પુસ્તક અંદાજે તા. 10થી 15 જુલાઈ વચ્ચે રીલિઝ થશે. ત્યાર બાદ શિપિંગ કરવામાં આવશે.
----------------------------------

પ્રમુખસ્વામી મહારાજના જીવનના 100 પ્રેરક પ્રસંગો, લોકપ્રિય લેખક શૈલેશ સગપરીયાની કલમે.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંવર્ધક, ભારતીય સંસ્કૃતિની ઘરોહર સમા દિલ્હીના અક્ષરધામ સહિત સમગ્ર વિશ્વમાં હજાર ઉપરાંત મંદિરોના નિર્માતા, લાખો અનુયાયીઓના પથદર્શક, ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ જેવા પ્રસિદ્ધિના શિખરે બિરાજતા અનેક મહાપુરુષોને પ્રેરણા અને પ્રકાશના પ્રદાતા, જીવમાત્ર પ્રત્યે કરુણાસભર હૃદય ધરાવનારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ વ્યક્તિત્વને શબ્દોમાં બાંધવા બેસો તો પાર ન આવે.

વહેતી ગંગાને તો સાગર જ સમાવી શકે પણ આપણે આચમન લઇ પાવન તો થઇ શકીએ ને ! આ પુસ્તકમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પાવન જીવનકવનની એક ઝલક આપવામાં આવી છે. આ પુસ્તક ફક્ત જીવનપ્રસંગોનું નથી, પૂજ્ય બાપાના જીવનમાંથી શીખ લઇને આપણે કઇ રીતે સુખ, સમૃદ્ધિ, અને પરમશાંતિ મેળવી શકીએ એનું સચોટ માર્ગદર્શન પણ આ પુસ્તકમાંથી મળશે.


Book Details


Transliteration

  • Title : Pramukhpath
  • Author: Shailesh Sagpariya
  • Publication Year : 2020
  • ISBN : 9788194543220
  • Pages : 216
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Bhagini Nivedita
180.00

Bharatratna DR Bhimrao Ambedkar
350.00

Mahan Krantiviro
150.00

Siddhikatho Dharkham Businessmenoni
120.00

Himalayna Siddhayogi
225.00

Microsoftna Sarjak Bill Gates
95.00

Nobel Paritoshik Vijeta Mahilao
125.00