Purano Ma Shu Chhe ? Gujarati Book by Viral Vasavada
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

પુરાણોમાં શું છે ?

લેખક : વિરલ વસાવડા


Purano Ma Shu Chhe ?

Author : Viral Vasavada

Original Price: 145.00
Discount: 10%
Price: 130.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

18 પુરાણો તેમજ ઉપલબ્ધ ઉપપુરાણોનું અધ્યયન કર્યું હોય તેવા વિરલા શોધવા અઘરા છે. પહેલાં તો આટલાં મોટા, દળદાર ગ્રંથો વાંચવા અને સમજવા માટેનો પૂરતો સમય શોધવો મુશ્કેલ બને. માની લો કે કોઇ સમય આપી આ ગ્રંથો વાંચી લે; છતાં આ ગ્રંથોને સાંગોપાંગ સમજવા માટે તેનાં ઉપર પૂર્વ અને પશ્ચિમના વિદ્વાનોએ જે ટીકાઓ લખી છે, તે બધાનું અધ્યયન તો બાકી રહે.
આ તમામ ગ્રંથોનો સાર અને તે પરની ટૂંકી પણ સચોટ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક પુરાણોનું વિહંગાવલોકન કરાવે છે. વિહંગાવલોકનથી વાચકને ભારતના પ્રાચીન સાહિત્યના આકાશમાં પાંખો પ્રસરાવીને ઉડવાનો આનંદ ચોક્કસ માણી શકશે.


Book Details


Transliteration

  • Title : Purano Ma Shu Chhe ?
  • Author: Viral Vasavada
  • Publication Year : 2020
  • ISBN : 9788194272755
  • Pages : 141
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Mahabharat Saar
250.00

Varse Dharti Bhinje Aasman
200.00

Shrimad Bhagvatnu Rasdarshan
130.00

Mahabharata
300.00

Surya Upasana
30.00

Shrimad Bhagvad Gita**
80.00

Hindu Manyataono Dharmik Aadhar
150.00

Satsahebni Saravani
425.00