પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)
આજના હરીફાઈના યુગમાં રીટેલ વ્યાપારજગતના પડકારો અને સમસ્યાઓની છણાવટ કરતું પુસ્તક. રીટેલ વેપારમાં સફળ થવા અને હરીફાઈનો સામનો કરવા માટે ઉદાહરણો સાથે માર્ગદર્શન આપતું આ પુસ્તક તમામ પ્રકારના રીટેલ વેપારીઓને ઉપયોગી થાય તેવું છે.