Sadionu Shanpan Gujarati Book by Leo Tolstoy (Editor)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

સદીઓનું શાણપણ

લેખક : લિઓ તોલ્સટોય (સંપાદક)


Sadionu Shanpan

Author : Leo Tolstoy (Editor)

Price: 600.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આ પુસ્તક ચિંતન કે તત્વજ્ઞાનનું કોઈ સાધારણ પુસ્તક નથી. મહાન રશિયન ચિંતક અને નવલકથાકાર લિયો તોલ્સતોયે વર્ષોની સાધના કરીને વરસના દરેક દિવસ માટે વિશ્વના મહાપુરુષોના કુલ ૩૬૬ શ્રેષ્ઠતમ વિચારોનું સંકલન અહીં પીરસ્યું છે. તેમાં વિશ્વના સઘળા ધર્મોનો સાર છે. મહાન સાહિત્યિક કૃતિઓનો મહામુલો અર્ક છે, તો જીવન ઉત્કૃષ્ટ બનાવે તેવી આધ્યાત્મિક ચિંતનકણિકાઓ પણ છે.

મૂળ અંગ્રેજી પુસ્તક ‘A Calendar of Wisdom’ નામે પ્રગટ થયેલું, જેનો સંજીવ શાહે કરેલો આ ભાવાનુવાદ છે. પ્રકાશનની ઉચ્ચ કક્ષાની ગુણવત્તાવાળું આ પુસ્તક સુંદર માવજત પામ્યું છે અને ભેટ આપવા માટે પણ આદર્શ છે.


Book Details


Transliteration

  • Title : Sadionu Shanpan
  • Author: Leo Tolstoy (Editor)
  • Translator : Sanjiv Shah
  • Publication Year : 2018
  • Pages : 400
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Hunfala Avsar
72.00
80.00

Nutan Vishvana Prabhatno Kalrav
200.00

Hasi Shake To hasaje
180.00

Ekbijane gamata rahie
135.00
150.00

Bahanabaji
50.00

Jivansandhyanu Swagat
75.00

Shraddhano shwas
60.00

Shanti - Hradayni Nirant
50.00