Sapiens Manavjatino Sankshipt Itihas Gujarati Book by Yuval Noah Harari
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

સેપિયન્સ : માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ

લેખક : યુવલ નોઆ હરારી


Sapiens Manavjatino Sankshipt Itihas

Author : Yuval Noah Harari

Original Price: 399.00
Discount: 15%
Price: 339.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર મનુષ્યની 6 પ્રજાતિઓ હતી. અને આજે માત્ર એક જ પ્રજાતિ છે અને એ છીએ આપણે, એટલે કે હોમો સેપિયન્સ!

આ પૃથ્વી પર સૌ પ્રથમ માનવીના પગરણથી લઈને આજનો આધુનિક માનવી પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી જીવ કેવી રીતે બની ગયો, જેણે આ બ્રહ્માંડનાં સમીકરણો હોય કે પરગ્રહ પર નિવાસ હોય કે પછી Artificial Intelligence હોય - દરેક ક્ષેત્રે હરણફાળ ભરી છે! આ સેપિયન્સ પુસ્તકમાં લેખક હરારી, આપણને ટૂંકમાં અને અત્યંત રસપ્રદ રીતે સમજાવે છે કે માનવ ઈતિહાસના કયા પગલાંઓથી આપણી આજની પરિસ્થિતિઓનું નિર્માણ થયું અને આપણું ભવિષ્ય કેવું હશે?

તમારા પૂર્વજોની ગઈકાલ, તમારી આજ અને તમારી નવી પેઢીની આવતીકાલને સાંકળતું આ સેપિયન્સ એક એવું પુસ્તક છે જે તમારી અને તમારા પરિવારની સમજશક્તિને એક નવા Level પર લઈ જશે. પુસ્તકમાં સમાયેલી અનેક સાચી વાતો તમારા મનનાં ઘણાં કન્ફૂઝન્સને દૂર કરશે અને તમે ઈચ્છશો એ મેળવી શકશો.

વિશ્વની 50+ ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તકને કરોડો લોકોએ વાંચ્યું છે.


Book Details


Transliteration

  • Title : Sapiens Manavjatino Sankshipt Itihas
  • Author: Yuval Noah Harari
  • Translator : Raj Goswami
  • Publication Year : 2020
  • ISBN : 9789351228721
  • Pages : 448
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Sanghnu Lakshya
125.00

Rashtra Ane Musalmano
105.00

Tad Ane Fad Shreni : Itihas
95.00

Gorakhnath : Jivan Ane Darshan
150.00

Gujaratnu Ghadtar
74.00

The Orion
300.00

26/11 : Operation Mumbai
140.00

Ragatit
90.00