Saptarshini Sangathe Gujarati Book by Shanubhai Andharia
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

સપ્તર્ષિની સંગાથે

લેખક : શાનુભાઈ અંધારિયા


Saptarshini Sangathe

Author : Shanubhai Andharia

Price: 100.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

શીર્ષકને અનુરૂપ સાત ટૂંકી વાર્તાનો સંગ્રહ. સર્જક શાનુભાઈ અંધારિયાએ આમાં માનવમનની સંવેદનાઓનું અત્યંત ઝીણવટથી નિરૂપણ કર્યું છે. આ વાર્તાઓમાં સેરોગેટ મધર છે તો મૃત સંતાન માટે ઝૂરતી માતા પણ છે. સંયુક્ત કુટુંબની વિભાવના છે તો વિખરાયેલા લગ્નજીવન ને કારણે પૂર્વપ્રેમી પાસે પહોંચતી સ્ત્રી છે, તો વળી પતિ દ્વારા વિનયભંગ અનુભવતી પત્ની પણ છે. ગોહિલવાડ પ્રદેશની તળપદી બોલી પણ છે અને મુઠ્ઠી ઉંચેરા માનવી નાનાભાઈ ભટ્ટની કેળવણીની વાત પણ છે.


Book Details


Transliteration

  • Title : Saptarshini Sangathe
  • Author: Shanubhai Andharia
  • Publication Year : 2017
  • Pages : 142
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Patangiya Jevu Sapanu
80.00

Sambandh Pan Umero Jara Sarvaarma
150.00

Vinela Phool - 12
40.00

Ranzanavu
115.00

Navratrina Rajarani
200.00

Sherlock Holmes -1 : Nilmani ane biji vato
162.00
180.00

Mayadarpan
200.00

Ek Itarjannu Dusvapn
300.00