Sincerely Yours ~ Journey of A Woman Gujarati Book by Ajita Italiya
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

સિન્સયર્લી યોર્સ

લેખક : અજિત ઇટાલિયા


Sincerely Yours ~ Journey of A Woman

Author : Ajita Italiya

Price: 500.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ગુજરાતનું ગૌરવ એવાં શક્તિશાળી મહિલા, સુરતના અજીતા ઈટાલિયાએ માત્ર ૮ દિવસમાં સાયકલ પર સ્પિટી વેલી સર કરી હતી.

સાહસ અને પ્રવૃત્તિથી ભરપૂર જિંદગી જીવનારા અજીતા ઈટાલિયા માટે જય વસાવડા કહે છે:

“બેટી બચાવો ને પઢાવોથી આગળ પણ એક સૂત્ર હોવું જોઈએ – બેટી જીતાવો. અજીતાબહેન એના બ્રાન્ડ એમ્બેસેડર છે.”

તેમની અંગત ડાયરીના આ પાનાંઓમાં સ્વાભાવિક રીતે જ તેમના જીવનની વાતો છે. અત્યંત સરળ પણ સ્પર્શી જાય એવી ભાષામાં લખાયેલી આ ડાયરી, ખાસ કરીને આજની આધુનિક અને મહત્વાકાંક્ષી નારીને પ્રેરણા સાથે બોધ આપે એવી છે. ઉત્તમ કક્ષાના આર્ટ-પેપર પર છપાયેલું આ પુસ્તક સુંદર માવજત પામ્યું છે.



Book Details


Transliteration

  • Title : Sincerely Yours ~ Journey of A Woman
  • Author: Ajita Italiya
  • Publication Year : 2017
  • ISBN : 9788179977446
  • Pages : 128
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Tame Ja Tamaru Ajvalu
125.00

Timepass ~ Autobiography of Protima Bedi in Gujara.....
200.00

Dikari Vahalno Dariyo
240.00

Taru Chali Javu
175.00

Charso Taka Anand
135.00

Doctorni Diary Vol.4
290.00