Sita ~ Mithilani Virangana Gujarati Book by Amish Tripathi
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

સીતા ~ મિથિલાની વીરાંગના

લેખક : અમિષ ત્રિપાઠી


Sita ~ Mithilani Virangana

Author : Amish Tripathi

Original Price: 400.00
Discount: 10%
Price: 360.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

સુપરસ્ટાર લેખક અમીશ ત્રિપાઠીની ‘રામચંદ્ર’ શ્રેણીનું બીજું પુસ્તક.

ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા.

તે સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે.

ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી સ્વરૂપે આ મસીહા મળી આવે છે. મિથિલા રાજ્યના શાસક આ બાળકીને દત્તક લે છે. આ અસાધારણ બાળકી છે સીતા જે વડાપ્રધાન બને છે અને આગળ જતા દેવી તરીકે પૂજાય છે. સીતાનાં અપૂર્વ સાહસોની આ કહાણી વાચકને જકડી રાખે છે એટલું જ નહીં, ભારતના ભવ્ય ઐતિહાસિક અને પૌરાણિક ભૂતકાળની ઝાંખી વાચકનાં દિલોદિમાગ પર છવાઈ જાય છે.


Book Details


Transliteration

  • Title : Sita ~ Mithilani Virangana
  • Author: Amish Tripathi
  • Translator : Chirag Thakkar 'Jay'
  • Publication Year : 2019
  • ISBN : 9789351981817
  • Pages : 355
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Karaso
150.00

52 Parthvilla
300.00

Anjalpani Vol.1-2 Set
750.00

Dolato Dungar - Taller Than The Tree
60.00

Ver Shikhar Vol. 1-2 Set
465.00

Samajya Vina Chhuta Padavu
120.00

Swadeshabhiman
160.00