Stephen Hawking Gujarati Book by Mahesh Sharma
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

સ્ટીફન હોકિંગ

લેખક : મહેશ શર્મા


Stephen Hawking

Author : Mahesh Sharma

Price: 125.00
Out of Stock.   

Notify me when this product is in stock:

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

૨૦મી સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું જીવનચરિત્ર. માત્ર ૨૧ વરસની વયે મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારીથી જીવનભર માટે પથારીવશ થઇ ગયેલા, અને બોલવા માટે પણ ખાસ પ્રકારના યંત્રની જરૂર પડે છે, તેવા આ મહામાનવે બ્રહ્માંડ વિશેનાં ક્રાંતિકારી સંશોધનો કરીને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સ્ટીફનના જન્મથી લઈને વર્તમાન સુધીની મહત્વની બાબતોને પુસ્તકમાં સાંકળી લેવાઈ છે. તેમની માત્ર મહાનતા જ નહીં, માનવસહજ નબળાઈઓ, તેમના જીવનના વિવિધ પાસાઓનો સમાવેશ થયો છે.


Book Details


Transliteration

  • Title : Stephen Hawking
  • Author: Mahesh Sharma
  • Translator : Paresh Parmar
  • Publication Year : 2016
  • ISBN : 9789382345442
  • Pages : 143
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Paryavaran Vavo Manav Ugado
140.00

Shahidoni Krantigathao
200.00

Itihasna Amar Charitro
150.00

Vignan vishva
225.00
250.00

Bharat Bhagyavidhata
400.00

Sardar Patel - Ek Samarpit Jivan
500.00

101 Vishvavikhyat Lekhako
195.00

Ganitna Jaduprayogo
100.00