Swabhavnu Management Gujarati Book by Saurabh Shah
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

સ્વભાવનું મેનેજમેન્ટ

લેખક : સૌરભ શાહ


Swabhavnu Management

Author : Saurabh Shah

Original Price: 125.00
Discount: 10%
Price: 112.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અત્યારની દોડધામ ભરેલી અને સ્પર્ધાત્મક જિંદગીમાં તણાવનું કારણ માત્ર સંજોગો નથી, પણ આપણો સ્વભાવ પણ તે માટે ઘણે અંશે જવાબદાર છે. જીવન સરળ બનાવવું હોય, લાઈફને મેનેજ કરવી હોય તો પહેલા સ્વભાવને મેનેજ કરતા શીખવું પડે. સ્વભાવ એટલે આપણે અંદરથી જે છીએ તે. આપણામાં જે ન ગમતું હોય તેને ઘટાડી શકીએ છીએ, જે ગમતું હોય તેનું પ્રમાણ વધારી શકીએ છીએ. આપણા સ્વભાવનુ મેનેજમેન્ટ આપણે કરી શકીએ છીએ.

સ્વભાવના યોગ્ય મેનેજમેન્ટ અંગેની બહુમૂલ્ય ટિપ્સ આપતું આ પુસ્તક સરવાળે જીવન સરળ અને ઉત્કૃષ્ટ બનાવવામાં મદદરૂપ થાય એવું છે.


Book Details


Transliteration

  • Title : Swabhavnu Management
  • Author: Saurabh Shah
  • Publication Year : 2017
  • Pages : 144
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Samay Maro Sadhaje Vhala
175.00

Vichar Niyam
150.00

Bhavoni Bhinash ~Moricharo 9
90.00
100.00

Najaronajar
75.00

Hunfala Avsar
72.00
80.00

Tamara Mrutyu Par Kon Aansu Sarashe? ~ Who will Di.....
166.00
185.00

Unche Haji Unche
75.00

Chintanne Ajawale
250.00