Tane Yaad Chhe ? Gujarati Book by Nita Sojitra ''Rooh''
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

તને યાદ છે ?

લેખક : નીતા સોજીત્રા ''રૂહ''


Tane Yaad Chhe ?

Author : Nita Sojitra ''Rooh''

Original Price: 333.00
Discount: 10%
Price: 300.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આ પુસ્તક એવા પત્રોનો સમૂહ છે કે જેમાં પ્રેમ અને વિરહની લાગણીનું સચોટ નિરૂપણ થયું છે. ભૂતકાળમાં સાથે જીવાયેલા સમયને યાદ કરીને વર્તમાન જીવાતો હોય ત્યારે આખીય ઘટનાઓને પત્રો પર આલેખી લાગણીનું એક અલગ જ વિશ્વ રચાયું છે આ પુસ્તકમાં. પ્રેમ હોય કે વિરહ, જ્યારે એ લાગણી ચરમસીમાએ પહોંચે ત્યારે મનના ભાવો આબાદ રીતે કાગળ પર આલેખાઈ જતા હોય છે અને એ ભાવવિશ્વ વાંચનારને એક અલગ જ સૃષ્ટિનો અનુભવ કરાવે છે. પ્રેમ અને વિરહની અવસ્થામાં લખાયેલા આ પત્રોમાં દરેકના જીવનનો એકાદ ખૂણો ખૂલતો જોવા મળશે. દરેક વ્યક્તિએ ક્યારેક આવી લખ્યું હશે, અનુભવ્યું હશે. પ્રેમ અને વિરહ - જીવનની આ બે ઉત્તમ અવસ્થાને વર્ણવતું, જીવંત કરતું આ પુસ્તક દરેક અવસ્થાનું પસંદીદા પુસ્તક બની રહેશે.

ઉચ્ચ ગુણવત્તાયુક્ત આર્ટ-પેપર પર છપાયેલું આ પુસ્તક પાને પાને ચિત્રો-તસ્વીરોથી શોભે છે અને સુંદર માવજત પામ્યું છે.


Book Details


Transliteration

  • Title : Tane Yaad Chhe ?
  • Author: Nita Sojitra ''Rooh''
  • Publication Year : 2019
  • ISBN : 9789353510565
  • Pages : 96
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Moraribapu : Dharm
50.00

Chintan Rocks
300.00

Charitryani Bhet - As A Man Thinketh
40.00

Potpotano Varsad
42.00

Padarno Vad
150.00

Aankhoma Aquarium
200.00

Bahanabaji
50.00

Silence Please !
80.00