Te Rakhadu Divaso ~ Vagrants in the Valley Gujarati Book by Ruskin Bond
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

તે રખડુ દિવસો

લેખક : રસ્કિન બોન્ડ


Te Rakhadu Divaso ~ Vagrants in the Valley

Author : Ruskin Bond

Price: 125.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ભારતના અત્યંત લોકપ્રિય લેખક રસ્કિન બોન્ડની નવલકથા 'Vagrants in the Valley'નો અનુવાદ. તેમની અનન્ય નવલકથા ‘The Room on the Roof ~ છત પરની ઓરડી’ને આગળ વધારતી કહાણી છે - 'એ રખડુ દિવસો'.

નવલકથાનો નાયક રસ્ટી ૧૬ વર્ષનો એંગ્લો-ઇન્ડિયન કિશોર છે, જે દહેરાદૂનમાં પોતાના અંગ્રેજ સંબંધીઓ સાથે રહે છે. સ્વભાવે મનમોજી, રખડુ અને બળવાખોર રસ્ટી પોતાના ઘરેથી ભાગી જાય છે અને તેને માર્ગમાં મળી જાય છે કિશન. બંને મિત્રો અજાણ્યા રસ્તાઓ અને મંજિલો ભણી નીકળી પડે છે. ચાલતા ચાલતા નવા મિત્રો અને નવાં જોખમો પણ મળે છે, જે તેમને જિંદગીની વાસ્તવિકતાઓને સમજવામાં મદદરૂપ થાય છે. અબાલ-વૃદ્ધ, સહુને ગમી જાય તેવું મજાનું પુસ્તક!


Book Details


Transliteration

  • Title : Te Rakhadu Divaso ~ Vagrants in the Valley
  • Author: Ruskin Bond
  • Translator : Kumud Vakil
  • Publication Year : 2015
  • ISBN : 9789351980544
  • Pages : 128
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Shwas Vishwas
350.00

Udaan ~ A Flight of Pigeons
90.00

Varaal
15.00

Bharelo Agni**
220.00

Krushnavatar Vol.2
550.00

Chhalnayak
360.00

Jad Chetan Vol.1-2
875.00

Aandhi Ashadhni
400.00