Vaat Ek Raatni Gujarati Book by Aashu Patel
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વાત એક રાતની

લેખક : આશુ પટેલ


Vaat Ek Raatni

Author : Aashu Patel

Original Price: 250.00
Discount: 10%
Price: 225.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

આશુ પટેલની સસ્પેન્સ થ્રીલર નવલકથા.

જયપુરની એક યુવતી મયૂરી હિરોઈન બનવા માટે મુંબઈ આવીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહી છે. ત્યારે તેની મુલાકાત સુપરસ્ટાર દિલનવાઝ ખાન સાથે થાય છે અને તેની સાથે એક ફિલ્મ સાઈન કરે છે. મયુરીને લાગે છે કે તેની જિંદગીનો સૌથી સુખદ વળાંક આવી ગયો છે, પણ વાસ્તવમાં એ તેની જિંદગીનો એક આઘાતજનક વળાંક પુરવાર થાય છે અને સુપરફાસ્ટ સસ્પેન્સ કથા અહીંથી આગળ વધે છે.


Book Details


Transliteration

  • Title : Vaat Ek Raatni
  • Author: Aashu Patel
  • Publication Year : 2019
  • ISBN : 9789388116169
  • Pages : 192
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Hutashan
185.00

Chauladevi - Chaulukya Granthavali (6)
250.00

Samajya Vina Chhuta Padavu
120.00

Saundaryajyot
63.00

Civil Marriage
90.00

Veronika
150.00

Morpichchh
450.00

Vevishal
200.00