Vanvagadana Vasi Gujarati Book by Harinarayan Acharya 'Vanechar'
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વનવગડાનાં વાસી

લેખક : હરિનારાયણ આચાર્ય 'વનેચર'


Vanvagadana Vasi

Author : Harinarayan Acharya 'Vanechar'

Price: 650.00
Out of Stock.   

Notify me when this product is in stock:

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

સુપ્રસિદ્ધ પ્રકૃતિવીદ્દ હરિનારાયણ આચાર્યે 'વનેચર' ઉપનામથી 'કુમાર' સામયિકમાં 'વનવગડાનાં વાસી' લેખમાળા દ્વારા ગુજરાતની પશુ-પંખી-જંતુસૃષ્ટિનો પરિચય ગુજરાતને કરાવ્યો હતો. તે સમયે લોકપ્રિય બનેલી આ લેખમાળાના લેખોનું આ પુસ્તક છે. પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : પશુસૃષ્ટિ, પંખીસૃષ્ટિ અને સરીસૃપસૃષ્ટિ.

ગુજરાતનાં જંગલો અને ખેતરોમાં વસતાં અનેક પશુ-પંખી-જંતુઓનો અહીં વિગતે પરિચય અપાયો છે. આ પરિચયમાં તેમનાં મૂળ પ્રદેશ, વર્ગ, સ્વભાવ, કુટુંબજીવન, વંશવિસ્તાર અને લાક્ષણિકતાઓનું રસપ્રદ વર્ણન છે. ગુજરાતના પ્રકૃતિપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે બહુમૂલ્ય ગ્રંથ.


Book Details


Transliteration

  • Title : Vanvagadana Vasi
  • Author: Harinarayan Acharya 'Vanechar'
  • Publication Year : 2015
  • First Edition : 1979
  • ISBN : 9789383814510
  • Pages : 372
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Jewels of Gir
292.00
325.00

Vanya Pranishrushti
40.00

Albela Pankhio
200.00

Pankhi Parivar
250.00

Vanni Vate
800.00

Prakrutina Prahario
180.00

SarpSandarbh - Gujaratna Saap Vishe Mahiti
170.00