Vasansi Jirnani Gujarati Book by Devangi Bhatt
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વાસાંસિ જીર્ણાનિ

લેખક : દેવાંગી ભટ્ટ


Vasansi Jirnani

Author : Devangi Bhatt

Original Price: 225.00
Discount: 10%
Price: 202.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

એક વિશિષ્ટ નારીકેન્દ્રી નવલકથા, જેમાં ચાર જુદી-જુદી, જુદા-જુદા કાળખંડની સ્ત્રીઓના જીવન અને અનુભૂતિની વાત છે.

કોલકતાની એક ગૃહિણી પોલોમા ચટ્ટોપાધ્યાયની આ કથા એ દરેક નારીની છે જેણે “હું કોઈ બીજા સમય કે સ્થળમાં જીવી હોત તો?” એવું વિચાર્યું છે. કથામાં ચાર નાયિકાઓ છે. મુખ્ય નાયિકા એવી બંગાળી ગૃહિણી પોલોમા એકધારા સ્થિર જીવનથી કંટાળી છે અને જીવનમાં કોઈ સાહસ ઝંખ્યા કરે છે. પોલોમા જુદા જુદા ચાર જીવનની અનુભૂતિ કરે છે, અને એ રીતે કથામાં અન્ય ત્રણ નાયિકાઓ પ્રવેશે છે.

બીજી છે ઓરોરા જે બીજા વિશ્વયુદ્ધનાં સમયમાં નાઝી જર્મનીમાં જીવે છે. એ હિટલરને હીરો માને છે અને જ્યુઝને ધિક્કારે છે. ત્રીજી નાયિકા રાબિયા, જે ઈજીપ્તના રોયલ ફેમિલીની છે. તેની વાત એ બે અંતિમો વચ્ચેના આકર્ષણ કે પ્રેમની કથા છે. ચોથી નાયિકા છે કાઠીયાવાડની અંતરિયાળ ભૂમિમાં જીવતી મોંઘી જેણે મરતા પહેલાં એક અયોગ્ય ઈચ્છા પૂરી કરવી છે.


Book Details


Transliteration

  • Title : Vasansi Jirnani
  • Author: Devangi Bhatt
  • Publication Year : 2019
  • ISBN : 9789385128356
  • Pages : 152
  • Binding : Hardcover
  • Language : Gujarati

You may also like

Hu Chhu Pollyanna !
30.00

Puppet On A Chain ~ Gujarati
200.00

Anvityo Atit
125.00

Pollyanna
112.00
125.00

Udayast : Dwaraka - Somnath
315.00
350.00

Malela Jiv
240.00

Rajipani Ramat
220.00