Vastushastra Gujarati Book by Ashish Mehta
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વાસ્તુશાસ્ત્ર

લેખક : આશિષ મહેતા


Vastushastra

Author : Ashish Mehta

Price: 425.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

લેખક આશિષ મહેતા પોતે એક વિખ્યાત વાસ્તુશાસ્ત્રી છે અને તેમણે આધુનિક આર્કિટેક્ચર તથા સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવેલું છે. આ પુસ્તકમાં પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને તર્કબદ્ધ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. આધુનિક માનસશાસ્ત્રના અભ્યાસ મુજબ આપણું મન શબ્દો કરતાં પ્રતીકો અને આકૃતિઓને ૯ ગણી વધુ ઝડપથી સમજી શકે છે, માટે આ ગ્રંથમાં આશરે ૩૦૦ જેટલી આકૃતિઓ આપેલી છે. ચડિયાતા આર્ટ-પેપર પર છપાયેલું આ બેસ્ટસેલર પુસ્તક, ગુજરાતીમાં વાસ્તુશાસ્ત્ર પરનું અધિકૃત અને વિસ્તૃત છણાવટ કરતું પુસ્તક છે.


Book Details


Transliteration

  • Title : Vastushastra
  • Author: Ashish Mehta
  • Publication Year : 2015
  • First Edition : 2002
  • ISBN : 9789381442616
  • Pages : 324
  • Binding : Hardcover
  • Language : Gujarati
  • Reprint : 6th

You may also like

Vastushastra*
95.00

Vastu
20.00

Vastu ~ Manni Shanti
125.00