Vilayatthi Dr Babasaheb Ambedkare Lakhela Patro Gujarati Book by Bhimrao Ambedkar (Dr)
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વિલાયતથી ડો. બાબાસાહેબ આંબેડકરે લખેલા પત્રો

લેખક : ભીમરાવ આંબેડકર (ડો)


Vilayatthi Dr Babasaheb Ambedkare Lakhela Patro

Author : Bhimrao Ambedkar (Dr)

Price: 125.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ડો બાબાસાહેબ આંબેડકરના આ પત્રો મુખ્યત્વે ૧૯૩૦થી ૧૯૩૨ દરમિયાન લંડનમાં ભરાયેલી ગોળમેજી પરિષદના સમયગાળાના છે. મોટાભાગના પત્રો સાર્વજનિક અને કેટલાક પત્રો ખાનગી સ્વરૂપના છે. હિન્દી ગોળમેજી પરિષદનાં વૃતાંતને વિશદ રીતે વ્યક્ત કરતા આ પત્રોમાં બાબાસાહેબના વિચાર, મનોભાવ અને વેદનાનું પ્રતિબિંબ દેખાય છે. ડો. આંબેડકરના જીવન અને ભારતના ઇતિહાસમાં રસ ધરાવનારાઓને ગમે એવું પુસ્તક.


Book Details


Transliteration

  • Title : Vilayatthi Dr Babasaheb Ambedkare Lakhela Patro
  • Author: Bhimrao Ambedkar (Dr)
  • Translator : Muljibhai V Khuman
  • Publication Year : 2016
  • ISBN : 9789385069666
  • Pages : 104
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Bharatna Prachin Nagaro
275.00

Bharatna Rajvansho
300.00

Jigarna Chira
120.00

Bharatna Pramukh Yuddho
200.00

Mahatma Gandhi, Congress ane Hindustanna Bhagla
100.00

British India
175.00

Solmi Sadinu Bharat
250.00

Gandhi : Ek Asambhav Sambhavana
140.00