Vismay Vol. 1-2 Set Gujarati Book by Dhaivat Trivedi
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વિસ્મય ભાગ ૧-૨ સેટ

લેખક : ધૈવત ત્રિવેદી


Vismay Vol. 1-2 Set

Author : Dhaivat Trivedi

Original Price: 650.00
Discount: 10%
Price: 585.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

અનેકવિધ ઐતિહાસિક અને રાજકીય વિસ્મયકારક પ્રસંગો, ઘટનાઓનું રસપ્રદ આલેખન ધૈવત ત્રિવેદીની કલમે.
અપાર વિષયવૈવિધ્ય ધરાવતા આ પુસ્તક-સંપુટમાં નહેરુ-એડવિનાનાં ચર્ચાસ્પદ સંબંધો છે તો તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકલા પણ છે. રેમ્બ્રાંનાં ચિત્રોની ચોરીનું રહસ્ય છે તો દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની પરાક્રમગાથા પણ છે. આ પુસ્તકોના બહુરંગી વિષયવૈવિધ્યને જોડતી કડી છે – વિસ્મય.

પુસ્તકનાં પહેલા ભાગમાં ભારતીય વ્યક્તિઓ સંબંધિત વાતો છે, જયારે બીજા ભાગમાં ભારત દેશ સંબંધિત ઘટનાઓનો સમાવેશ થયો છે.

આ પુસ્તક-સંપુટ ઉચ્ચ ગુણવત્તાવાળા આર્ટપેપર પર છપાયો છે અને અનેક દુર્લભ તસવીરોનો સમાવેશ તેમાં થયો છે.


Book Details


Transliteration

  • Title : Vismay Vol. 1-2 Set
  • Author: Dhaivat Trivedi
  • Publication Year : 2019
  • ISBN : 9789384076306
  • Pages : 268
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Prachin Jagatna Yuddho
112.00
125.00

Shraavan
100.00

Vijali Haji Kasamni
180.00

Bauddha Sahityani Amar Kathao
125.00

Zilo Re Machchhuno Padkar
400.00

Mirza Abu Taleb Khanno Paschhimi Deshno Pravas (17.....
100.00

Gorakhnath : Jivan Ane Darshan
150.00

Upnishadoni Amar Kathao
125.00