Vivekanand Jivanna Ajanya Satyo Gujarati Book by Shankar
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

વિવેકાનંદ : જીવનનાં અજાણ્યાં સત્યો

લેખક : શંકર


Vivekanand Jivanna Ajanya Satyo

Author : Shankar

Price: 355.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

બંગાળના બહુચર્ચિત સર્જક શંકરની એક અદ્દભુત કૃતિ.

સ્વામી વિવેકાનંદના જીવનના અજ્ઞાત અને વણઉકલ્યા પાસાંઓની ખોજ આજે પણ ચાલી રહી છે અને ચાલતી રહેશે. સ્વામી વિવેકાનંદના જીવન પર અનેક પુસ્તકો પ્રગટ થયા છે, પણ આ પુસ્તકમાં વિવેકાનંદજી વિશે ક્યારેય વાંચી ન હોય, સાંભળી ન હોય કે જાણી ન હોય એવી હકીકતોનું બયાન છે.

બંગાળી, મરાઠી, તમિલ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ વિશિષ્ટ પુસ્તકની લાખો નકલોનું વેચાણ થયું છે, જે હવે ગુજરાતીમાં પણ સુલભ છે.


Book Details


Transliteration

  • Title : Vivekanand Jivanna Ajanya Satyo
  • Author: Shankar
  • Translator : Raj Bhaskar
  • Publication Year : 2014
  • First Edition : 2013
  • ISBN : 9789382345046
  • Pages : 255
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Vishvavikhyat Vignanik Sanshodhako
160.00

Gondalbapu Maharaja Bhagvatsinhji
125.00

Hu Sharir Nathi
75.00

Trutiya Netra ~ The Third Eye
350.00

Kalapani
80.00

Yogi Adityanath ~ The Monk who became Chief Minist.....
150.00

Narsaiyo : Bhakt Harino
110.00

Fansina Varrajao
150.00