Ye Dosti Gujarati Book by Jay Vasavada
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,  ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
Currency

યે દોસ્તી

લેખક : જય વસાવડા


Ye Dosti

Author : Jay Vasavada

Original Price: 350.00
Discount: 10%
Price: 315.00
FREE Shipping in Gujarat on orders over 699/-.

Free shippingFREE Shipping in Gujarat on orders over 699/-.


Cash On DeliveryCASH ON DELIVERY (THROUGH INDIAN POST)


Express Courier EXPRESS COURIER SERVICE FOR PRE-PAID ORDERS



પુસ્તક પરિચય : (પુસ્તકનું વર્ણન કૉપીરાઈટથી સુરક્ષિત છે.)

ગુજરાતીમાં પહેલી જ વાર માત્ર દોસ્તી પર એક જ લેખકના ૨૭ લેખો ધરાવતું પુસ્તક !

જેમાં છે મહાભારતથી હેરી પોટર સુધીની ફ્રેન્ડશિપની વાતો, સ્ત્રીઓનો ફ્રેન્ડઝોન ને પુરુષોનો બડી બ્રોમાન્સ, ફ્રેન્ડશિપ ટુ ફીલિંગ્સનું કન્ફ્યુઝન, સ્કુલ-કોલેજની મસ્ત યારી, ઓફિસમાં સંબંધોની દુનિયાદારી, હિન્દી-અંગ્રેજી ફિલ્મો અને વિશ્વસહિત્યમાં મૈત્રી, દોસ્તીમાં દગાખોરી, દોસ્તીની દિલદારી... ડિજિટલ દુનિયામાં નેચરલ રિલેશન સમજવા અને સાચવવાની ઉપયોગી ટિપ્સ... બધું જ !

સંસ્કૃતના શ્લોક અને ઉર્દૂની શાયરી, અંગ્રેજીનાં કવોટ્સ ને ઇન્ટરનેશનલ કાર્ટૂન્સ, અતિથિ લેખકોના લેખો, દેશ-પરદેશની કવિતાઓ અને અનુવાદિત વાર્તાઓ...
મિત્રતા પર એવી આ તમામ અનોખી અને આધુનિક વાચન સામગ્રી સચિત્ર આકર્ષક ટુ કલર પ્રિન્ટિંગની સુંદર સજાવટ સાથે મોટી સાઈઝના 200 પેજમાં.
એવેન્જર્સની સુપરહીરો ટીમની દાસ્તાન ભૂલાવી દે એવું ક્વોલિટી પ્રોડક્શન ગુજરાતીમાં...


Book Details


Transliteration

  • Title : Ye Dosti
  • Author: Jay Vasavada
  • Publication Year : 2019
  • ISBN : 9788193942031
  • Pages : 200
  • Binding : Paperback
  • Language : Gujarati

You may also like

Love You Mummy
350.00

Ena Vina
175.00

Dikaro Maro Dost
15.00

Mitratani Hoomph
60.00

Ma Vande Tav Charanam
100.00

Dikari Vahalno Dariyo
240.00

Vahali Dikarine
200.00

Maa
45.00