You are here: Home > Science, Technology & Computer > Science & Technology > Chandrayatra
ચંદ્ર પર માનવીનું ઉતરાણ માનવઇતિહાસના રોમાંચક પ્રકરણો પૈકીનું એક છે. આ પુસ્તકમાં ચંદ્રના પરિચયથી માંડીને તેના સંશોધન માટે અને તેની ઉપર ઉતરવા માટે જે પ્રયાસો થયા તેની રોચકકથા આપવામાં આવી છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders