You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > Shyamsundar ~ Black Beauty
જગપ્રસિદ્ધ પ્રાણી-નવલકથા 'બ્લેક બ્યુટી'નો ગુજરાતી અનુવાદ. ૧૯મી સદીમાં લખાયેલી આ કૃતિના લેખિકા અન્ના સેવેલને પ્રાણીઓ પ્રત્યે અનહદ પ્રેમ હતો. આ પુસ્તકથી અનેક લોકોને પ્રાણીઓ પ્રત્યે માનવતાભર્યો વ્યવહાર કરવાની પ્રેરણા મળી છે. આ વિશિષ્ટ નવલકથાનું વિશ્વની અનેક ભાષાઓમાં રૂપાંતર થયું છે, અને લાખો નકલો વેચાઈ છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders