You are here: Home > Religion, Spirituality & Philosophy > krishna > Gopi Hradaya ~ Heart of Gopi
લેખક : રેહાના તૈયબજી
Author : Raihana Tyabji
35.00
ગાંધીજીના અનુયાયી અને કૃષ્ણભક્ત રેહાના તૈયબજીએ કોઈ અગમ્ય અધ્યાત્મિક આત્મસ્ફુરણાથી લખેલી નોંધો જે પાછળથી 'હાર્ટ ઓફ ગોપી' નામે પ્રસિદ્ધ થઇ, તેનો માવજી સાવલાએ કરેલો ગુજરાતી અનુવાદ. લેખિકાએ જાણે પોતે ગોપી બનીને કૃષ્ણભક્તિમાં હૃદય રેડી દીધું હોય તે આ પુસ્તિકાના પાને પાને છલકાય છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders