You are here: Home > Music, Cinema & Art > Cinema > Sagar Movietone (With CD)
લેખક : બીરેન કોઠારી
Author : Biren Kothari
900.00
પહેલી ગુજરાતી ફિલ્મ સહિત છ ભાષામાં સિત્તેરથી પણ વધુ ફિલ્મો બનાવનારા ગુજરાતી ઉદ્યોગસાહસિક ચીમનલાલ દેસાઈના જીવનના ચઢાવઉતાર, ભારતીય ફિલ્મઉદ્યોગમાં તેમના યશસ્વી પ્રદાન અને તેમની કંપની 'સાગર મુવીટોન'ની રસપ્રદ કથા. અનેક ફોટોગ્રાફ્સ અને 'સાગર મુવીટોન'ની ફિલ્મોના અલભ્ય ગીતોની સી.ડી. સાથેનું આ દળદાર પુસ્તક, ભારતીય ફિલ્મો અને તેના ઇતિહાસમા રસ ધરાવનારાઓ માટે એક સંભારણું બની રહે તેવું છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders