You are here: Home > Music, Cinema & Art > Painting & Other Arts > Kala Kasab
આપણા જાણીતા ચિત્રકાર અને ચિત્રશિક્ષક નટુ પરીખનું આ પુસ્તક મુખ્યત્વે ભારતની વિવિધ શિલ્પસમૃદ્ધિ અને અન્ય કલાઓનો આસ્વાદ કરાવે છે. પોટરી, કઠપૂતળી, ચિત્રકલા, કેલિગ્રાફી વગેરેને આવરી લેતા લેખો પણ સામેલ છે. કેટલાંક વિદેશી કલાકૃતિઓ અંગેના લેખો પણ છે. કલાપ્રેમીઓને રસ પડે તેવું, દરેક પાને ફોટોગ્રાફ્સ અને ચિત્રાંકનોથી શોભતું પુસ્તક.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders