You are here: Home > Religion, Spirituality & Philosophy > Spiritual Biographies ~ Autobiographies > Vivekanand Jivanna Ajanya Satyo
બંગાળના બહુચર્ચિત સર્જક શંકરની એક અદ્દભુત કૃતિ. સ્વામી વિવેકાનંદના જીવનના અજ્ઞાત અને વણઉકલ્યા પાસાંઓની ખોજ આજે પણ ચાલી રહી છે અને ચાલતી રહેશે. સ્વામી વિવેકાનંદના જીવન પર અનેક પુસ્તકો પ્રગટ થયા છે, પણ આ પુસ્તકમાં વિવેકાનંદજી વિશે ક્યારેય વાંચી ન હોય, સાંભળી ન હોય કે જાણી ન હોય એવી હકીકતોનું બયાન છે. બંગાળી, મરાઠી, તમિલ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ વિશિષ્ટ પુસ્તકની લાખો નકલોનું વેચાણ થયું છે, જે હવે ગુજરાતીમાં પણ સુલભ છે.
In Gujarat on orders over 699/-
Through Indian Post
For Pre - Paid Orders