You are here: Home > Reference Works > Culture Funda
'ચિત્રલેખા'માં પ્રસિદ્ધ થતી લેખકની કટાર 'શબ્દોની સોનોગ્રાફી'માં વ્યવહારમાં પ્રચલિત અંગ્રેજી શબ્દો, ઉક્તિઓ અને બ્રાન્ડ નેમની ઉત્પત્તિ અને ઈતિહાસ અંગે રસપ્રદ માહિતી આપવામાં આવે છે. આ પુસ્તકમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ~ સાહિત્ય, કળા અને સંગીતને લગતા ચૂંટેલા ૩૦૦ અંગ્રેજી શબ્દો પર આવી જ રોચક માહિતી આપી છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders