You are here: Home > Music, Cinema & Art > Writings on Art > Nirakhe Te Najar
લેખક : ગુલામમોહમ્મદ શેખ
Author : Gulammohammed Sheikh
500.00
ખ્યાતિપ્રાપ્ત કલાકાર અને કલાવિદ્દ ગુલામમોહમ્મદ શેખના દ્રશ્યકળા વિષયક અભ્યાસપૂર્ણ લેખોનો સંગ્રહ. પુસ્તકમાં ઠેર ઠેર ચિત્રો, રેખાંકનો, ફોટોગ્રાફ્સ સામેલ છે અને તે ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્લોસી આર્ટપેપર પાર છપાયેલું છે. કલાના અભ્યાસુઓ અને વિદ્યાર્થીઓને રસ પડે તેવું મૂલ્યવાન પુસ્તક.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders