You are here: Home > Inspirational, Self Help & Reflective > Human Relations > Blue Book Vol. 1-2 Set
લેખક : કાજલ ઓઝા વૈદ્ય
Author : Kajal Oza Vaidya
450.00
500.00 10% off
સ્ત્રી-પુરુષ સંબંધોની સમસ્યાઓના સંદર્ભમાં, ફોર અ ચેન્જ, પુરુષો માટે સહાનુભુતિ દાખવતા લખાણો! લેખિકા કહે છે: જે ફરિયાદ ન કરે એને દુઃખ નથી જ એવું માની લેવાની આપણને સૌને ટેવ પડી ગઈ છે. કદાચ એટલે જ આપણે સૌએ પુરુષને સાવ સ્વાભાવિક રીતે ''જડ'', ''ઈમોશન વગરનો'' અને ''દાદાગીરી'' કરતી જેન્ડર તરીકે જોયો છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશ્માથી જોઈ શકાય છે. અનેક પ્રસંગો અને ઉદાહરણો દ્વારા લેખિકા પોતાનું દ્રષ્ટિબિંદુ રજુ કરે છે. આધુનિક દંપતિઓને પોતાના જીવનસાથીને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થઇ શકે તેવું પુસ્તક.
In Gujarat on orders over 299/-