You are here: Home > Children-Young Adults > Young Adults > Science & Inventions > Bharatni Avakashgatha
લેખક : અશોક પટેલ
Author : Ashok Patel
112.00
125.00 10% off
ઈસરો... આ શબ્દ સાંભળતા જ ઘૂઘવાટા મારતા રોકેટ, મંગળયાન અને ઉપગ્રહો નજર સમક્ષ આવી જાય. ભારતના તેજસ્વી વિજ્ઞાનીઓએ સાઈકલ અને બળદગાડાથી શરુ થયેલી ઇસરોની સફરને મંગળયાન સુધી પહોંચાડી વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે. નાસા કરતા પણ જેની સફળતાનો દર ઉંચો છે, તેવા ભારતના અવકાશ કાર્યક્રમોની ગૌરવગાથા અને ઇસરોનો રોમાંચક ઈતિહાસ.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders