You are here: Home > Reference Works > Aapanu Gujarat Pyaru Gujarat Vol. 1-2 Set
લેખક : જાગૃતિ રામાનુજ
Author : Jagruti Ramanuj
1250.00
ગુજરાત પરના માહિતીસભર દળદાર સંદર્ભગ્રંથયો. ગુજરાતનો ઈતિહાસ, શિક્ષણ, સ્થળો, સાહિત્ય, કલા, શિલ્પ-સ્થાપત્ય, વિજ્ઞાનસંશોધનો, લોકજીવન, ગીત-સંગીત-નૃત્ય, લલિત કલા, રમત ગમત, જીવસૃષ્ટિ અભ્યારણો, ઉદ્યોગો, અર્થતંત્ર, રાજકીય પક્ષો જેવા અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે. દરેક પાને તસ્વીરો સાથેનું એક માતબર સંપાદન.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders