You are here: Home > History, Culture, Politics & Public Administration > History of Gujarat > Amdavadna Polo Ane Para
લેખક : માણેક પટેલ 'સેતુ'
Author : Manek Patel 'Setu'
650.00
અમદાવાદની જગવિખ્યાત પોળોનો ઈતિહાસ બહુ જ રસપ્રદ છે. જહેમતપૂર્વક તૈયાર થયેલાં આ દળદાર પુસ્તકમાં આ પોળોના ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને સમાજજીવનને વણી લેવાયા છે. પુસ્તકના દરેક પાને તસ્વીરો અને કેટલીક દુર્લભ તસ્વીરો પણ આપેલી છે. અમદાવાદના વતનીઓ અને તેના ઇતિહાસમાં રસ ધરાવનારાઓ માટે મૂલ્યવાન પુસ્તક.
In Gujarat on orders over 299/-