You are here: Home > Music, Cinema & Art > Painting & Other Arts > Bharatiya Nrutya Vaibhav
લેખક : સ્વાતિ અજય મહેતા
Author : Swati Ajay Mehta
440.00
જાણીતા શાસ્ત્રીય નૃત્યના નિષ્ણાતની કલમે લખાયેલું આ પુસ્તક આપણી મહાન ભારતીય નૃત્ય પરમ્પરાનો પરિચય કરાવે છે. ભારતીય નૃત્યોનો ઈતિહાસ, પરંપરા, તેના પ્રકારો વગેરે પરના વિદ્વત્તાપૂર્ણ લખાણોનો સંગ્રહ.
In Gujarat on orders over 299/-