You are here: Home > Wildlife, Nature & Environment > Sinhshastra
લેખક : સંદીપ કુમાર (ડૉ.)
Author : Sandeep Kumar (Dr)
269.00
299.00 10% off
સિંહ માત્ર પૃથ્વી પરનું સૌથી શકિતશાળી પ્રાણી જ નથી, તેના જીવનમાંથી માનવજાત પણ ઘણું શીખી શકે તેવું આ વિશિષ્ટ વિષય ધરાવતા પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. સિંહજીવનને નજીકથી જોનારા ગુજરાત વનવિભાગના ઉચ્ચ અધિકારી ડૉ. સંદીપ કુમારે લખેલું આ પુસ્તક તેમના સિંહ સાથેના અનુભવોનો નીચોડ છે. સિંહનું જીવન, તેની આવડતો, ગુણો, વિશિષ્ટતાઓ આ પુસ્તક વર્ણવે છે અને તેમાંથી આપણે આપણા જીવનમાં કઈ રીતે પ્રેરણા લઇ શકીએ તે પ્રેક્ટીકલ ઉદાહરણો દ્વારા સમજાવે છે. આ પુસ્તક વન્યજીવનમાં રસ ધરાવતા પ્રકૃતિપ્રેમીઓને તો જરૂર ગમે એવું છે, પણ સાથે જીવનનું મેનેજમેન્ટ વધુ સારી રીતે કરવા માટે પ્રેરે તેવું છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders