You are here: Home > Gandhi > Books on Gandhi > Mahatma Swarajni Safar Ane Saurashtrana Sathidaro
લેખક : ગંભીરસિંહ ગોહિલ (ડો)
Author : Gambhirsinh Gohil (Dr)
220.00
મહાત્મા ગાંધીના વિદ્યાર્થીજીવનથી લઈને સ્વરાજની લડતમાં સૌરાષ્ટ્રના રજવાડાંઓ અને સૌરાષ્ટ્રના સાથીદારોની ભૂમિકાની વાતો અને સંભારણાઓનું આ પુસ્તક અભ્યાસપૂર્ણ સંશોધન કરીને તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-