You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Dhyanmay Jivanni Nondhpothi ~ Meditations
લેખક : માર્કસ ઔરેલિયસ
Author : Marcus Aurelius
450.00
આશરે 1900 વરસ પહેલા રોમન સમ્રાટ અને ફિલસૂફ માર્કસ ઔરેલિયસની જન્મ થયો હતો. એ સમયે એમણે લખેલું ‘Meditations’ નામનું પુસ્તક સૈકાઓ પછી આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આ અમર પુસ્તક આજે પણ લોકપ્રિય છે અને વિશ્વના તત્વજ્ઞાનના મૌલિક પુસ્તકોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આ જગવિખ્યાત પુસ્તક ‘Meditations’નો ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન એટલે ‘ધ્યાનમય જીવનની નોંધપોથી’. સુંદર માવજત પામેલા આ પુસ્તકનું પ્રોડક્શન ઉચ્ચ ગુણવત્તાનું છે. તત્વજ્ઞાન, ચિંતન અને અધ્યાત્મના ત્રિવેણીસંગમ જેવાં આ પુસ્તકમાંની ચિંતનકણિકાઓ મૂલ્યવાન સંદેશ આપે છે, અને જીવનને બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders