You are here: Home > History, Culture, Politics & Public Administration > Historical & Political Biographies, Memoirs > Statue of Unity
લેખક : અશોક પટેલ
Author : Ashok Patel
180.00
200.00 10% off
અખંડ ભારતના નિર્માણમાં લોખંડી પુરુષ સરદાર પટેલની ભૂમિકાને સલામ કરવા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતને ગૌરવ અપાવે એવી આ વિશ્વની અજાયબીનાં નિર્માણકાર્યનો રોચક ઇતિહાસ, તેના વિષેની અવનવી માહિતી, આ પ્રોજેક્ટનું મહત્વ અને સરદાર સાહેબના જીવનની ઝાંખીનો સમાવેશ કરતા આ પુસ્તકમાં અનેક તસવીરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders