You are here: Home > Children-Young Adults > Children > Story Books > Bhartiya PAuranik Kathao - Set of 24 books
લેખક : અપરિચિત લેખક
Author : Unknown Author
648.00
720.00 10% off
બાળકો માટે પૌરાણિક કથાઓના સાગરમાંથી તારવેલી કુલ 24 કથાઓનો / પુસ્તિકાઓનો સેટ. અત્યંત સંક્ષિપ્ત એવી આ કથાઓની દરેક પુસ્તિકામાં 16 પાના છે. મોટા અક્ષરોમાં છપાયેલી આ વાર્તાઓમાં દરેક પાને ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ ચિત્રો આપેલાં છે. શ્રેણીમાં ની ૨૪ કથાઓ આ મુજબ છે : ભગવાન રામ, સીતાનું અપહરણ, ભગવાન ગણેશ, ભસ્માસર, કૃષ્ણની બાળલીલા, કૃષ્ણ અને સુદામા, સમુદ્ર મંથન, મહાબલી ચક્રવર્તી, પ્રહલાદ, કુરુક્ષેત્રનું યુદ્ધ, દ્રૌપદીનો સ્વયંવર, યુધિષ્ઠિરનું શાણપણ, પરશુરામ, ઈશ્વરી કાયદા અનુસાર હાથી ગજેન્દ્ર, ત્રિશંકુ સ્વર્ગ, ભીમ અને બકાસુર, હનુમાન, ગંગાનો ઉદ્દભવ, કાલી માતા, નળ અને દમયંતી, શકુંતલા, રંતિદેવ, ધ્રુવ તારો, ચક્રવર્તી શીબી.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders