You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Matini Mahek
લેખક : સંપાદિત કૃતિ
Author : Edited Work
315.00
350.00 10% off
વતનની માટીના સાદ અને સંસ્મરણોની સંવેદનશીલ સત્યકથાઓ.
વતનથી ગમે એટલા દૂર હોઈએ, શ્વાસમાં તો વતનની માટીની સુગંધ જ રહેવાની. તન વતનથી દૂર હોય પણ મન-હૃદયમાં તો વતન જ વસતું હોય છે.
દૂર દેશાવર જઈને વસેલા 50 ગુજરાતીઓએ આલેખેલા વતનના લાગણીભર્યા સંસ્મરણોનું આ પુસ્તક પણ લાગણીથી તરબતર કરી મૂકે એવું છે.
વતનના શ્વાસનો દસ્તાવેજ કેવો સંવેદનશીલ અને લાગણીભીનો હોય એની ઝલક પાને પાને આ પુસ્તકમાં મળશે.
In Gujarat on orders over 299/-