You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Inspirational Reflective Writings & Lyrical Essays   >   Humtum


  • Click image to zoom

હમતુમ

લેખક : મૃગાંક શાહ

Humtum

Author : Mrugank Shah

 225.00    
 250.00   10% off

  Add to Cart

ABOUT BOOK


કવિતા અને વિચારોની જુગલબંધી કરતુ પુસ્તક એટલે ‘હમ તુમ’. ગુજરાતના વિચારપુરુષ ગુણવંત શાહના દીકરી અમીષા શાહના સમાજ અને જીવન પરના વિચારલેખો અને સાથે એમના પતિ મૃગાંક શાહની કવિતાઓની જુગલબંધીનો અનોખો પ્રયોગ.

કેફિયત હમતુમની...
એક હતો કવિ અને એક હતી લેખિકા. કવિ લાવ્યો પંક્તિઓનો ખજાનો,

લેખિકા લાવી અંદાઝ પોતાનો, અને જામી મહેફિલ - હમતુમની!

એમાં ચર્ચા ચાલી -

માણસને કરડીને ખાઈ જતી જડ પ્રથાઓ ઉપર, પોતાની જાતે બની બેઠેલા દેવી દેવતાઓ ઉપર, નિર્દોષ માણસોથી સડતા લાશના સ્મશાનો ઉપર, ચવાઈ જતા ગરીબોના મોંઘવારી ભથ્થાઓ ઉપર, માનવીના મનના ખૂબ નાજૂક સંવેદનો ઉપર, પ્રામાણિક માણસની બહુ જ સાચી વ્યથાઓ ઉપર, મોટા અમીર બાપોની ઐયાશ નીચ સંતાનો ઉપર, લોકોનું શોષણ કરીને મંદિરોમાં અપાતાં દાનો ઉપર, સગાવાદથી ખદબદતા કેટલાય મોટા સંસ્થાનો ઉપર, ચૂંટણી જીતવા કરાવાતા બે કોમ વચ્ચે તોફાનો ઉપર, લોકોની જાન લઇ લેતી સાવ ખોટી અંધશ્રદ્ધાઓ ઉપર....

બસ બસ બસ....

બીજું બધું પુસ્તકની અંદર!

-મૃગાંક શાહ



DETAILS


Title

Humtum

Author

Mrugank Shah

Publication Year

2021

ISBN

9789390572403

Pages

176

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Aagiya Shodhe Surajne

Tushar Shukla     250.00
BuyDetails

Aagiya Shodhe Surajne

225.00    250.00
Book Image

Pampane Zulya Parijat

Tushar Shukla     250.00
BuyDetails

Pampane Zulya Parijat

225.00    250.00
Book Image

Faliyama Pagala Foramna

Tushar Shukla     250.00
BuyDetails

Faliyama Pagala Foramna

225.00    250.00
Book Image

Samjanne Sarname

Tushar Shukla     250.00
BuyDetails

Samjanne Sarname

225.00    250.00
Book Image

Jalni Aashe Mrugjal Pidha

Tushar Shukla     250.00
BuyDetails

Jalni Aashe Mrugjal Pidha

225.00    250.00
Book Image

Jindaginu Panchamrut

Vijay Thakkar (Dr.)     120.00
BuyDetails

Jindaginu Panchamrut

108.00    120.00
Book Image

Preranana Parijat *

Shailesh Sagpariya     200.00
BuyDetails

Preranana Parijat *

180.00    200.00
Book Image

Janivalipinara Durbin

Krishnakant Unadkat     350.00
BuyDetails

Janivalipinara Durbin

315.00    350.00