You are here:  Home  >   Poetry   >   Poems, Songs & Gazals   >   Chand Ke Paar


  • Click image to zoom

ચાંદ કે પાર

લેખક : પન્ના ત્રિવેદી

Chand Ke Paar

Author : Panna Trivedi

 180.00    
 200.00   10% off

  Add to Cart

ABOUT BOOK


જગતની પ્રસિદ્ધ કવિયિત્રીઓનાં જીવનકાવ્યની યાત્રા એટલે આ પુસ્તક ‘ચાંદ કે પાર’.

આ એક એવું વિશ્વ છે જ્યાં દેશ-પ્રદેશ જુદાં છે, સમયખંડ જુદા છે, આબોહવા જુદી છે... પણ આ સ્ત્રીઓ જ્યારે કલમ ઉપાડે છે ત્યારે કાગળ પર અવતરતી વેદના એક સરખી! બસ, જમીનના ટુકડાઓના નામ બદલાય છે, ઘર અને ભૂમિકાઓ બદલાય છે પણ આઝાદ હવાનું એક સપનું આંખોમાં કેદ રહે છે. જે ‘ઘર’ને શણગારવામાં તેની જાત અને જિંદગી બંને ઘસાઈ જાય છે તે ઘરની તકતી પર ક્યાંય તેનું નામ નથી હોતું!

આ પુસ્તક એક બારણું છે દુનિયાની પ્રસિદ્ધ કવયિત્રીઓનાં કાવ્યઘરમાં પ્રવેશવાનું અને ચાંદની સફરનાં સહયાત્રી બનવાનું ઇજન પણ.

પુસ્તકમાં મહજબી, પરવીન શકીર, અમૃતા પ્રીતમ, સારા શગુફ્તા, તસલીમા નસરીન, માયા એન્જેલો, કમલા દાસ જેવી ધુરંધર કવિયત્રિઓની કુલ 35 ઉત્કૃષ્ટ કાવ્યરચનાઓ સાથે કાવ્યાસ્વાદ કરાવવામાં આવ્યો છે. એમનો પરિચય અને જીવનની વાતો પણ વણી લેવામાં આવી છે.



DETAILS


Title

Chand Ke Paar

Author

Panna Trivedi

Publication Year

2021

ISBN

9789390572304

Pages

167

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Tyare Jivay Chhe

Himal Pandya     250.00
BuyDetails

Tyare Jivay Chhe

225.00    250.00
Book Image

Sona Navadi

Zaverchand Meghani     500.00
BuyDetails

Sona Navadi

450.00    500.00
Book Image

Shoonya Ni Jahojalali

Edited Work     300.00
BuyDetails

Shoonya Ni Jahojalali

270.00    300.00
Book Image

Raahbar

Mukundlal Munshi     175.00
BuyDetails

Raahbar

157.00    175.00
Book Image

Urmithi Urvi Sudhi : Pablo Neruda

Pablo Neruda    
BuyDetails

Urmithi Urvi Sudhi : Pablo Neruda

160.00   
Book Image

Suresh Joshino Kavyalok

Suresh Joshi    
BuyDetails

Suresh Joshino Kavyalok

150.00   
Book Image

Panchjanya

Sairam Dave     150.00
BuyDetails

Panchjanya

135.00    150.00
Book Image

Udatu Bhalyu Andharu

Snehi Parmar     200.00
BuyDetails

Udatu Bhalyu Andharu

180.00    200.00