You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Thriller, Mystery & Horror Stories   >   Sherlock Holmes Vol. 1


  • Click image to zoom

શેરલોક હોમ્સ ભાગ -1

લેખક : આર્થર કોનન ડોઈલ

Sherlock Holmes Vol. 1

Author : Arthur Conan Doyle

 449.00    
 499.00   10% off

  Add to Cart

ABOUT BOOK


જાસૂસી કથાઓનાં અમર પાત્ર શેરલોક હોમ્સની સંપૂર્ણ સસ્પેન્સ-રહસ્યકથાઓ ગુજરાતીમાં પહેલી જ વાર ત્રણ દળદાર પુસ્તકોનાં સંપુટ સ્વરૂપે ઉપલબ્ધ બની છે. આ સમગ્ર સંપુટમાં શેરલોક હોમ્સની કુલ 48 રહસ્યરંગી વાર્તાઓ અને 3 નવલકથાઓનો સમાવેશ થયો છે. શ્રેણીનું આ પહેલું પુસ્તક છે.

*****

ભાગ -1માં નીચેની કથાઓ સમાવેશ પામી છે:

~ અ સ્ટડી ઇન સ્કાર્લેટ : 1887માં લખાયેલી આર્થર કોનન ડોઈલની આ પ્રથમ નવલકથા છે. આ જ કથાથી જ શેરલોક હોમ્સના પરાક્રમોની શરૂઆત થઇ હતી. શેરલોક હોમ્સ અને ડૉ. વોટસન આ કથામાં પહેલીવાર એકબીજાના પરિચયમાં આવે છે. શેરલોક હોમ્સની બુદ્ધિમત્તા અને ચાતુર્યથી ડૉ. વોટસન અંજાઈ જાય છે અને વાચકોને પણ એની જાસૂસી ક્ષમતાઓનો પ્રથમવાર પરિચય થાય છે.

~ ધ સાઈન ઓફ ફોર : 1890માં આ નવલકથા લખાઈ હતી. એમાં ભારતના 1857ના બળવાની વાત અને તે સાથે સંકળાયેલા ખજાનાની વાત પણ આવરી લેવાઈ છે.

~ ધ કેસબૂક ઓફ શેરલોક હોમ્સ : આર્થર કોનન ડોઈલે શેરલોક હોમ્સના સાહસોની કુલ 12 વાર્તાઓની શ્રેણી એટલે ‘ધ કેસબુક ઓફ શેરલોક હોમ્સ’. આ ક્લાસિક રહસ્યકથાઓના આધારે બનેલી વેબ સિરીઝ અને ટેલિવિઝન સિરીઝ અત્યંત લોકપ્રિય બની છે.



DETAILS


Title

Sherlock Holmes Vol. 1

Author

Arthur Conan Doyle

Publication Year

2021

Translator

Manasi Kakadia Sodha

ISBN

9789386669438

Pages

465

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Cash on delivery

Through Indian Post

Icon
Express Courier Service

For Pre - Paid Orders

You may also like

Book Image

Shakespeare Ni Natyavartao

William Shakespeare     400.00
BuyDetails

Shakespeare Ni Natyavartao

360.00    400.00
Book Image

Dubakikhor

Raeesh Maniar (Dr)     200.00
BuyDetails

Dubakikhor

180.00    200.00
Book Image

Koi Vaar Thay Ke

Varsha Adalaja     200.00
BuyDetails

Koi Vaar Thay Ke

180.00    200.00
Book Image

Dwirefni Uttam Vartao

Ramnarayan V Pathak     200.00
BuyDetails

Dwirefni Uttam Vartao

180.00    200.00
Book Image

Sherlock Holmes Vol. 2

Arthur Conan Doyle     549.00
BuyDetails

Sherlock Holmes Vol. 2

494.00    549.00
Book Image

Sherlock Holmes Vol. 3

Arthur Conan Doyle     499.00
BuyDetails

Sherlock Holmes Vol. 3

449.00    499.00
Book Image

Sherlock Holmes Vol. 1-3 Set

Arthur Conan Doyle     1547.00
BuyDetails

Sherlock Holmes Vol. 1-3 Set

1346.00    1547.00
Book Image

JoravarSinh Jadavni Shreshth Lokkathao

Joravarsinh Jadav     300.00
BuyDetails

JoravarSinh Jadavni Shreshth Lokkathao

270.00    300.00