You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from Indian Languages > Aatmana Aalap
લેખક : ના. પાર્થસારથિ
Author : N Parthsarathi
225.00
250.00 10% off
સુવિખ્યાત તમિલ સર્જક ના. પાર્થસારથિની સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા નવલકથા ‘આત્માવિન રાગંગળ’નો ગુજરાતી અનુવાદ.
સ્વાતંત્ર્ય-સંગ્રામની પૃષ્ઠભૂમિમાં રચાયેલી આ કથામાં સ્વાતંત્ર્યપ્રાપ્તિના ઇતિહાસ કરતાં, વર્તમાન પ્રત્યે વધુ અંગુલીનિર્દેશ છે. કથામાં કોઈ જ ખલનાયક નથી. કથાના કેન્દ્રમાં માનવીને ‘માનવ’ થવાનો સંદેશો કંડારવામાં આવ્યો છે. નાયક અને નાયિકાના પ્રેમ, ત્યાગ, દેશભક્તિના ભાવોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders