You are here: Home > Interviews, Letters, Lectures > Anubhavi Sathe Anubhav ~ Garava Gujarationi Anokhi Gatha
લેખક : કિશન કલ્યાણી
Author : Kishan Kalyani
292.00
325.00 10% off
વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર 21 જેટલા સેલિબ્રિટી ગુજરાતીઓના ઇન્ટરવ્યુઝ. ઇન્ટરવ્યુઝમાં આ ગરવા ગુજરાતીઓના જીવનની રોચક વાતો જાણવા મળે છે અને એમની સફળતાના રહસ્યો પામી શકાય છે. એક સમયે સામાન્ય જ હતા આ લોકો અને કઈ રીતે આ મુકામ હાંસલ કર્યો તેની પ્રેરણાદાયી કહાણીઓ પુસ્તકમાં તેઓ પોતે જ કહે છે અને અનેકને એમની જેવા ‘સેલિબ્રિટી’ બનવા પ્રેરે છે. ઇન્ટરવ્યુ સાથે આ પ્રત્યેક મહાનુભાવની જીવનઝરમર ફોટોગ્રાફ સાથે આપવામાં આવી છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders