You are here: Home > Health & Fitness > General Health & Wellness > Haju Tame Vigan Kem Nathi ?
લેખક : સંજીવ શાહ
Author : Sanjiv Shah
200.00
વીગન થવું એટલે દૂધ સહિત તમામ પ્રાણીજન્ય આહાર, પદાર્થોનો ત્યાગ. જગતની મોટાભાગની પ્રજા માંસાહારી છે, છતાં આ વીગન મૂવમેન્ટ જોર પકડી રહી છે અને દુનિયાભરના અનેક જાગૃત લોકો વીગન બન્યા છે. વીગન બનવું એ માત્ર આપણા સ્વાસ્થ્ય માટે જ ઉપકારક નથી, પણ પૃથ્વીના પર્યાવરણને અને આવતી પેઢીઓને આવતીકાલને બચાવવાની દિશામાં એક પગલું છે.
આ વિષય પર ગુજરાતીમાં કદાચ આ પહેલું જ પુસ્તક છે. આ કોન્સેપ્ટની વિસ્તૃત અને માહિતીપૂર્ણ સમજ વૈજ્ઞાનિક ઢબે આપવામાં આવી છે. કેટલીક તસ્વીરો પણ સમાવિત છે. પ્રાણીજન્ય ઉત્પાદનોના વિકલ્પ એવા આહાર અને એમાંથી મળતા પોષણની વિગતો આપવામાં આવી છે. આ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવામાં આવી છે અને અનેક કુતુહલપ્રેરક પ્રશ્નોના ઉત્તર પણ પુસ્તક વાંચવાથી મળી રહે છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders