You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Novels from World Literature > All Quiet on the Western Front ~ Gujarati
લેખક : એરિક મારિયા રિમાર્ક
Author : Erich Maria Remarque
350.00
પ્રથમ વિશ્વયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો કેવી રીતે આત્યંતિક શારીરિક અને માનસિક યાતના ભોગવીને નોર્મલ જિંદગી જીવવાનું ભૂલી તેની આ કથા છે.
આ પુસ્તક મનુષ્યોની એક આખી પેઢીના સર્વનાશની વાત કહી રહ્યું છે, અને સાથે-સાથે એમની વાત પણ, જેઓ કદાચ મોરચા પર ગોળીઓનો શિકાર થવામાંથી તો બચી ગયા, પરંતુ યુદ્ધની વિભીષિકાથી નહીં! જગતની પચાસેક ભાષાઓમાં અનુવાદિત થયેલી આ નવલકથા વિશ્વસાહિત્યની એક મોટી યુદ્ધ-વિરોધી નવલકથા છે.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders