51 જેટલી સાવ હળવીફૂલ હાસ્યકવિતાઓ, સાથે દરેક પાને વનલાઈનર જોક્સ. આ કોઈ શુદ્ધ કવિતાઓનું પુસ્તક નથી, પણ લેખકે કેટલાંક શબ્દચિત્રો ખડાં કરીને હાસ્યને કાવ્યસ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે.
લેખક પોતે આ પુસ્તક અંગે શું કહે છે તે જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders